શ્રી યમુના શાંતિ પાઠ

Written by હંસાબેન નગદીયા on. Posted in કીર્તન|ભજન

shree yamunaji

હરિ ૐ કાલિન્ધૈ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહામંગલ પ્રદાં શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ પરમાનન્દ સ્વરુપાય શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ શાન્તા કારમ્ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ શ્યામ સુંદરિ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ તરણ તારીણી મુકુંદમાધવી શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ આદિશક્તિ મહાશક્તિ ભવસાગર તારીણી શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ પરમશક્તિ ધર્મશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ ઇચ્છાશક્તિ અપારશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાવિષ્ણુવૈ શક્તિ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ સદાશિવશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ બ્રહ્મવિધ્યાશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ પરઅંવાશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ આત્મશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાલક્ષ્મિ મહાકાલિ મહાસરસ્વતૈ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ મહારાત્રિ કાલરાત્રિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ દૈવ્યશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ પધ્મકમલાયૈ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાસુંદરિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાપતનિ મહાદેવિ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ સૌરભનિર શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ કુંજેશ્વરિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ વ્રજ રેણુન્ક્ટામ શોભિતં શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ ગિરિરાજ ગિરિવર શોભિતં શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ રાસરસ શ્રિ યમુને શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ મંગલમ શુભવિવાહ વરદાયિણિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ વૈષ્ણવ પુત્ર ફલપ્રદાં શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ યશ કિર્તિ વૈભવમ સુખં શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાક્રુપાલુ ચ દયાલુ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ અનંત ગુણ ભુપતે શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ અપાર સુખ શાંતિ પ્રદા શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ સુરાસુર સુ પુજતે શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ ગૌલોકિ ગૌવર્ધનિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાસંકટ વિઘ્ન હરમ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ અનેકાદિ રોગં હરં શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ ભુતપ્રેત પિશાચનાશિનિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ ભક્તિ મુક્તિત્વ પ્રદાયિની શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ નુંસઃ અમ્રુતા શ્રિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાભય વિનાશિનિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ અસાધ્ય રોગાદિ નિવારિણિ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ સ્વયં જુનિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ અનેક સ્વરુપા શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ નિરાકાર નારાયિણિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ ભક્તવર દાયિણિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ સર્વકામ વિધ્યા ફલપ્રદાં શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ ગજાનનમભ ભુતગણાદિ સેવતમ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ ગોપિજન વલ્લભાય શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ સંપુર્ણ પુષ્ટી સ્વરુપાય શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ યમુના શાંતિ પાઠ સંકિર્તનમ શ્રી યમુનાયૈ નમો નમઃ

ચરણારવીન્દમ સમાંર્પયામી નમોસ્તુ યમુને સદા…

.
GD Star Rating
loading...
શ્રી યમુના શાંતિ પાઠ, 9.2 out of 10 based on 49 ratings

તમને આ પણ ગમશે:

The following two tabs change content below.
હું એક વૈષ્ણવ છું, અને મને શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણ ના કીર્તન માં મને અનેરો આનંદ મળે છે. સર્વે વૈષ્ણવોને જયશ્રી કૃષ્ણ !

Latest posts by હંસાબેન નગદીયા (see all)

Tags: ,

Trackback from your site.

હંસાબેન નગદીયા

હું એક વૈષ્ણવ છું, અને મને શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણ ના કીર્તન માં મને અનેરો આનંદ મળે છે. સર્વે વૈષ્ણવોને જયશ્રી કૃષ્ણ !

Comments (2)

 • Upendra Trivedi

  |

  અતિ સુંદર, પરંતુ હિન્દીમાં પણ હોઈ તો દરેકને આ લાભ મળે.

  GD Star Rating
  loading...

  Reply

 • Jayshree

  |

  English

  GD Star Rating
  loading...

  Reply

Leave a comment


Press Ctrl+G to change language to English/Gujarati.
Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

(C) All Rights Reserved. ટહુકાર